GPSSB Talati Exam Consent Form 2023
Contents [ hide ] GPSSB Talati Exam Consent Form 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટિ ની પરીક્ષા જે 30 એપ્રિલ ના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવિયો છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષા આપવા માટે હવે ઉમેદવારો એ સંમતિ પત્ર ભરવું ફરજિયાત છે. અગાવ 09-04-2023 ના રોજ જૂનિયર ક્લર્ક ની પરીક્ષા લેવાયેલ હતી, જેમાં માત્ર 41 % ઉમેદવારો પરીક્ષા આપી હતી, યોગ્ય પરીક્ષા કેન્દ્રો ની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવિયો છે. તલાટિની પરીક્ષા 7મે ના રોજ લેવાશે. હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મે ના રોજ લેવામાં આવશે. તલાટિ ની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય જેમને પરીક્ષા આપવી છે તેમણે કન્ફર્મેશન આપવું પડશે. કન્ફર્મેશન નહીં હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકશે. જૂનિયર ક્લર્ક ની પરીક્ષા 41 % ઉમેદવારો આપી પંચાયત મંડળ દ્વારા તલાટિ મંત્રીની વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી 2022 માં ફોર્મ ભરાયેલ છે પણ આ પરીક્ષા એચએએલ સુધી લેવામાં આવી નથી. ગુજરાતમાં 30 એપ્રિલના યોજનારી તલાટીની પરીક્ષા 7 મે ના ય...