GUJARAT POLICE CONSTABLE RECRUITMENT 2021-22
Contents [ hide ] GUJARAT POLICE CONSTABLE RECRUITMENT 2021-22 ગુજરાત પોલિસ દળમાં વર્ગ -3 ની હથિયારી / બિન હથિયારી કોન્સટેબલ અને એસ.આર.પી.એફ. કોન્સટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતતિ બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઇન અરજીઓ માંગવામાં આવે છે. આ તમામ સંવર્ગની સબધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાયો મુજબ લાયકાત પરિપૂર્ણ કરતાં અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. 23/10/2021 (બપોરના 15.00 કલાક) થી તા. 09/11/2021 (રાત્રિના 11.59 કલાક સુધી) ઓનલાઇન અરજી કરવાની રહશે. કૂલ જગ્યાઓ:- 10459 વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત:- શૈક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસ અથવા સમકક્ષ વયમર્યાદા:- લઘુતમ - 18 વર્ષ , મહતમ - 33 વર્ષ ( તા. 09/11/1987 થી 09/11/2003 સુધીમાં જન્મેલ) નોધ:- ઉપર દર્શાવેલી ઉપલી વય-મર્યાદામાં નીચે જણાવેલી કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબની વધુ છૂટ-છટ મળશે. અનુસુચિત જાતિ / અનુસુચિત જન જાતિ / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે. તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય ...